Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ને કારણે ગુજરાત ના આ શહેર માં એક સપ્તાહ માટે શાળા કોલેજો અને બસેસ બંધ. જાણો વિગત….

સુરત પાલિકાએ સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ – એક્વેરિયમ, ગોપી ત‌ળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ અને ટ્યૂશન ક્લાસ 1 અઠવાડિયા સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે 

સ્કૂલ – કોલેજ પણ 1 અઠવાડિયા સુધી બંધ કરવા સુચના આપી.

Join Our WhatsApp Channel

સુરતના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે. સિટી અને બીઆરટીએસ બસના 20 રૂટ બંધ કરાયા.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version