મલાઈકા અરોરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તે તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ હેડલાઈન્સમાં રહે છે.
આ વખતે ફરી એકવાર મલાઇકા અરોરાનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
તસ્વીરોમાં એક્ટ્રેસ સિલ્વર અને ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
મલાઈકાનો આ લૂક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.