બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અવારનવાર પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તે બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.  

White Frame Corner

દિશા તસવીરમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

White Frame Corner

દિશા પટની તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે આ પહેલા પણ તે બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.

White Frame Corner