ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું દરેક પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ છે.આ ટીવી શોના દરેક પાત્રની અલગ-અલગ ફેન ફોલોઈંગ છે. અને આવું જ એક પાત્ર છે 'કોમલ ભાભી'નું.

શોમાં આ ભૂમિકા અભિનેત્રી અંબિકા રંજનકર ભજવી રહી છે. હાલના દિવસોમાં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

આ ફોટો જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ ફોટોમાં જે દેખાઈ રહી છે તે બધાની ફેવરિટ 'કોમલ ભાભી' છે!