બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નુ જબરદસ્ત પ્રમૉશન કરતી દેખાઇ રહી છે

કિયારા અડવાણીએ સો.મીડિયામાં ફિલ્મ 'ગોવિંદા નામ મેરા’ ના પ્રમૉશનની તસવીરો શેર કરી છે.

આ તસીવરોમાં કિયારા ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

કિયારાએ કોરસેટ ટોપ સાથે સ્કિન ટાઇટ લેધર પેન્ટ અને હાથમાં નાનકડી બેગ પકડીને ઓપન હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

કિયારા અડવાણીએ આ ડ્રેસમાં એકથી એક કિલર પોઝ આપ્યા છે. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.