બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ સિંગર નેહા ભસીન પોતાના બોલ્ડ એક્ટ્સને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે.

નેહાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સુપર સિઝલિંગ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લુ મોનોકીની માં જોવા મળે છે.

 બ્લુ મોનોકીની સાથે તેનો નો મેકઅપ લૂક પણ જોવા મળી રહ્યો છે.

નેહા દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે.