અજય દેવગણ અને કાજોલ ની દીકરી ભલે ફિલ્મોમાં સક્રિય ના હોય પણ તે હંમેશા લાઈમલાઈટ માં રહે છે. સોશિયલ મીડિયા પર ન્યાસા દેવગન ની પ્રતિ ની ફોટો વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં ન્યાસા દેવગને બ્લેક કલર નો શોર્ટ ડ્રેસ પહેર્યો છે સાથે તેનો કેટ આઈ લુક લોકો નું ધ્યાન ખેંચી રહ્યો છે.
ન્યાસા પાર્ટી માં પોતાના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
ન્યાસા ને ઘણીવાર તેના ખાસ મિત્ર ઓહરહાન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે.