એક્ટ્રેસ હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
દુલ્હન હંસિકા લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
હંસિકા મોટવાણીએ તેના લગ્નના દિવસે લાલ રંગના પોશાક સાથે માંગટીકા, નથ સાથે ગોલ્ડન જ્વેલરી પસંદ કરી હતી.
અભિનેત્રીના કલિરે અને બંગડીઓએ તેના બ્રાઇડલ લુકમાં ગ્લેમર ઉમેર્યું હતું.
અભિનેત્રી ના પતિ સોહેલ કથુરિયાએ ક્રીમ કલરની શેરવાની પહેરી હતી.