બોલીવુડ અભિનેત્રી દિશા પટની ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

અભિનેત્રી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છે

દિશા પટની નુ ફેવરેટ વેકેશન સ્પૉટ બીચ છે, અને તે જ્યારે પણ સમય મળે છે તો અહીં પહોંચી જાય છે.

એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોના હોશ ઉડાવતી હોય છે.

તસવીરોમાં દિશાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે

દિશા બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને લઇને પણ ઘણી ચર્ચામાં રહી છે

વર્ષ 2016માં આવેલી ફિલ્મએમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

બોલીવુડ અભિનેત્રી દિશા પટની ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોના હોશ ઉડાવતી હોય છે.

તસવીરોમાં દિશાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે