એશા ગુપ્તાની ગણતરી બોલિવૂડની સૌથી બોલ્ડ સ્ટાર્સમાં થાય છે.
તેના બિકીની ફોટો જોઈ ને ચાહકોને પણ પરસેવો છૂટી જાય છે.
એશા ગુપ્તા તેના બોલ્ડ ફોટા થી ઘણીવાર ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે.
એશા ગુપ્તાના ચાહકો તેના બિકીની લુકની આતુરતાથી રાહ જોતા હોય છે.
તે ઘણી વાર તેના ટોન્ડ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.