ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના નવા લુકને કારણે ચર્ચામાં આવી છે.
ગ્રીન સી-થ્રુ ડ્રેસમાં બિકીની ફ્લોન્ટ કરતી આ સુંદરી એ શરમની તમામ હદ વટાવી દીધી છે.
બિકીની પહેરેલી ઉર્ફી જવાદે તેને મોંથી પગ સુધી પારદર્શક લીલા કપડાથી ઢાંકી દીધી છે.
આ દેખાવને વધુ અલગ બનાવવા માટે, ઉર્ફી તેના ગળામાં ગોલ્ડન નેકલેસ પહેરેલી જોવા મળી હતી.
ઉર્ફી બોલ્ડ છે પણ આ વખતે તેની સ્ટાઈલ પહેલા કરતા પણ વધુ બોલ્ડ બની ગઈ છે.
ઉર્ફી ના આ લુક ની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ પહેલીવાર નથી જયારે ઉર્ફી એ કોઈ અતરંગી કપડાં ના પહેર્યા હોય.
તે અવારનવાર તેના કપડાં ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
ઉર્ફી એકદમ બિંદાસ છે. તેને લોકો ની કમેન્ટ થી કોઈ ફરક નથી પડતો