મોડલ, સિંગર અને વીજે શિબાની દાંડેકર કોઈ ના કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે.
તેના ફોટોશૂટની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
Fill in some text
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષા દાંડેકરે ફરી એકવાર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં શિબાની દાંડેકરની સ્ટાઈલથી લોકો તેના તરફ આકર્ષાયા છે.
શિબાની દાંડેકરે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન બેગી પેન્ટ સાથે ક્રોપ ટોપ પહેર્યું હતું.
લોકોની નજર શિબાની દાંડેકરના અતરંગી ડ્રેસ પર ટકેલી હતી.
શિબાની ની આ સ્ટાઇલ જોઈને લોકો ને ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ.
સોશિયલ મીડિયા યુઝર્સ શિબાની દાંડેકરની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.
આ પહેલા પણ શિબાની દાંડેકરે ઘણી વખત બોલ્ડ ફોટા શેર કર્યા છે.
શિવાની દાંડેકરે અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા છે.