ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ 05 ડિસેમ્બરે તેનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ પ્રસંગે મનીષ મલ્હોત્રાએ તેના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં કાર્તિક આર્યન થી લઇ ને કરિશ્મા કપૂર સુધી ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.

ટીવી જગત ના પણ કેટલાક કલાકારો એ આ પાર્ટી માં હાજરી આપી હતી. 

પિન્ક ડ્રેસ માં કૃતિ સેનન સુંદર લાગી રહી હતી. 

બર્થડે પાર્ટીમાં મનીષ મલ્હોત્રા કેક કાપતા જોવા મળે છે.

તસવીરો માં કરીના કપૂર તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી હતી.

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં શિલ્પા શેટ્ટીનો લુક સાવ અલગ હતો

આ બધાની વચ્ચે રેખા આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

આ પાર્ટી માં કાજોલ, કરણ જોહર અને રવીના ટન્ડને પણ હાજરી આપી હતી. 

આ પ્રસંગે મનીષપાર્ટીમાં વરુણ ધવન અને સારા અલી ખાન પણ જોવા મળ્યા હતા. વરુણ ધવનની સાથે તેની પત્ની નતાશા દલાલ પણ જોવા મળી હતી. મલ્હોત્રાએ તેના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.