જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ દેખાઈ રહી છે.
જાહ્નવી તેની લેટેસ્ટ તસવીરોમાં નિયોન કલરની બિકીનીમાં નજરે પડી રહી છે.
આ તસવીરોમાં જાહ્નવી કપૂર બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.
મલ્ટીકલર્ડ મોનોકિનીમાં જાહ્નવી એ માથા પર ટોપી પણ પહેરી છે.
અભિનેત્રીએ ફ્લોરલ વન પીસ બિકીનીમાં હોટ લુકમાં તસવીરો શેર કરી છે
જાહ્નવી કપૂર હાલમાં રજાઓ માણી રહી છે
જાહ્નવી અવારનવાર પોતાની વેકેશન ની તસવીરો શેર કરતી રહે છે.
જાહ્નવી કપૂર નું ઇન્સ્ટાગ્રામ તેના ગ્લેમરસ ફોટાઓ થી ભરેલું છે.
જાહ્નવી કપૂર છેલ્લે રોમાંચક ફિલ્મ મિલી માં જોવા મળી હતી