બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે.

સનીનો જન્મ કેનેડામાં એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો.

સની લિયોને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.

એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડી સની બોલિવૂડમાં આવી. જોકે તેને રિયાલિટી શો બિગ બોસમાંથી ઓળખ મળી.

સનીએ જિસ્મ 2 થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

 સનીએ તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.

સની લિયોનીના જીવન પર એક બાયોપિક વેબ સિરીઝ બનાવવામાં આવી છે.

આ વેબ સિરિઝનું નામ કરનજીત કૌર - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન છે.

સનીનો જન્મ કેનેડામાં એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો.