Black Section Separator
કોમલ ઠક્કર પોતાના અભિનય ઉપરાંત પોતાનું સૌંદર્ય, સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજના કારણે પણ ચર્ચામાં રહે છે.
Black Section Separator
અભિનેત્રી અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
Black Section Separator
કોમલ પોતાના બૉલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે, તેની સ્ટાઈલ અને ફેશન પણ ગજબ છે.
Black Section Separator
દરેક આઉટફિટ્સમાં તે ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે. તે ફેશન ગોલ્સ પણ આપતી રહે છે.
Black Section Separator
અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો
Black Section Separator
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી
Black Section Separator
ફિટનેસના મામલે પણ કોમલ ઠાકરનો જવાબ નથી, પોતાની કામણગારી કાયાને મેઈન્ટેન રાખવા માટે તે વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખે છે.
Black Section Separator
અપ્રતિમ સૌંદર્ય ધરાવતી આ ગુજરાતી અભિનેત્રીએ વર્ષ 2004માં 'મીસ કચ્છ'નો ખિતાબ પણ જીત્યો હતો.
Black Section Separator
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોમલ ઠક્કરની ગણના ખૂબસૂરત અને ચૂઝી અભિનેત્રીઓમાં થાય છે.