ટીવી સિરિયલ સ્ટાર કરણ કુન્દ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશે તાજેતરમાં દુબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે.
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ લગ્ન પહેલા જ દુબઈમાં ઘર ખરીદ્યું છે.
આ એક વૈભવી અને મોંઘી મિલકત છે. જેની અંદરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાનું દુબઈનું ઘર ખૂબ જ વિશાળ છે
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના દુબઈ ઘરનો બેડરૂમ પણ ઘણો મોટો છે. જે લક્ઝરીનો અહેસાસ કરાવે છે.
આ ઘરની અંદર એક વૈભવી સ્વિમિંગ પૂલ છે. જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આ સિવાય અભિનેત્રીએ ઘર નો વિડીયો પણ શેર કર્યો છે.
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા તેમના સંબંધોમાં ખૂબ જ ગંભીર છે.
સ્ટાર કપલ ક્યારે લગ્ન કરશે તેના પર ચાહકો નજર રાખી રહ્યા છે.