બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની એક્ટિંગની સાથે સાથે સુંદર સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
જાહ્નવી કપૂરનો બોલ્ડ લુક અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે.
જાહ્નવી કપૂરનો સ્ટાઇલિશ અને બોલ્ડ લુક રોમાંચક છે.
અભિનેત્રીએ સફેદ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
સફેદ શોર્ટ ડ્રેસ અને લોન્ગ કોટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ જાહ્નવી કપૂરના લુકની તુલના હોલીવુડ મ
ોડલ કાઈલી જેનર સાથે કરી રહ્યા છે.
અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા પોતાના દરેક લુકથી ચાહકોનું દિ
લ જીતે છે.
અભિનેત્રી નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટા થી ભરેલુ
ં છે.