ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા પોતાના બોલ્ડ અંદાજને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા ઇન્ડસ્ટ્રીની ટૉપ 5 બોલ્ડ એક્ટ્રેસીસમાંથી એક છે.

શ્વેતા શર્માની ખૂબસૂરતી અને ફેશન સેંસના કારણે ફેન્સ તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઉર્ફી જાવેદ કહે છે

એક્ટ્રેસ શોર્ટ વેસ્ટર્ન આઉટફિટથી લઇને ઇન્ડિયન ટ્રેડિશનલ લુકમાં પોતાનો સ્ટનિંગ અંદાજ ફ્લોન્ટ કરતી રહે છે.

તસવીરમાં અલગ અલગ પૉઝ આપતી શ્વેતા શર્મા એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.

આ તસવીરોમાં શ્વેતા શર્મા એકથી એક કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રી શ્વેતા શર્મા પોતાની કાતિલ અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે.

શ્વેતા શર્માની ખૂબસૂરતી અને ફેશન સેંસના કારણે ફેન્સ તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઉર્ફી જાવેદ કહે છે