ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.

હાલમાં જ નમ્રતા મલ્લાએ સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નમ્રતા હદ થી વધારે  બોલ્ડ લાગી રહી છે.

તસવીરોમાં અભિનેત્રી ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

તસવીરમાં નમ્રતા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

નમ્રતા નું કર્વી ફિગર જોઈને લોકો તેના દિવાના થઈ ગયા.

નમ્રતા ની કાતિલ અદાઓ ચાહકો ને ઘાયલ કરી રહી છે.

આ તસવીરમાં નમ્રતા એ એક થી એક  કિલર પોઝ આપ્યા છે.

નમ્રતા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

નમ્રતા અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતી રહે છે.