બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેના કામની સાથે-સાથે તેની બોલ્ડનેસ માટે પણ ચર્ચામાં રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
અભિનેત્રીએ તેની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રી પોતાની દરેક સ્ટાઈલથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડીપનેક ફીટેડ ગાઉન પહેર્યું છે.
અભિનેત્રી તેની દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપી રહી છે.
અભિનેત્રી નોરાએ ટાઇગર ઓફ સુંદરવનથી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
અભિનેત્રી નોરા ઘણા ડાન્સ શોમાં જજ રહી ચૂકી છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.