સ્ટાર પલ્સ પર પ્રસારિત થતી અનુપમા સીરિયલ લાંબા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે.
આ સીરીયલના તમામ પાત્રોએ ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવનારી મદાલસા શર્મા પડદા પર જેટલી ગ્લેમરસ દેખાય છે, તેટલી રિયલ લાઇફમાં પણ છે.
મદાલસા શર્મા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
અભિનેત્રી પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી લે છે.
આ ઉપરાંત અભિનેત્રી પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે.
મદાલસા શર્મા અવાર નવાર પોતાની નવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
ઉલ્લેખનિય છે કે, મદાલસા બોલિવૂડ ડિસ્કો કિંગ મિથુન ચક્રવર્તીના પુત્રની પત્ની છે.
આ સીરીયલના તમામ પાત્રોએ ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.