નમ્રતા મલ્લા એ ફરી એકવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

તાજેતરના ફોટામાં, નમ્રતા ચમકદાર સોનેરી રંગની બ્રેલટ માં જોવા મળે છે.

નમ્રતા ગોલ્ડન બ્રેલેટ અને બ્લેક નેટ ધોતી સ્ટાઈલ સ્કર્ટમાં ગ્લેમરસ લુક માં જોવા મળે છે.

નમ્રતા મલ્લાએ લેટેસ્ટ લુકમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

આ સાથે તેણે ડ્રામા આઇ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકથી સ્ટાઇલને બોલ્ડ બનાવી છે.

નમ્રતાએ ફોટામાં તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરી છે.  

નમ્રતા મલ્લા ની ટ્રેડિશનલ સ્ટાઈલની ઈયરિંગ્સ નેટીઝન્સ નું ધ્યાન ખેંચી રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં નમ્રતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.