ફાઈનલી! પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી મેરી નો ચહેરો બતાવ્યો છે.
પ્રિયંકાએ તેની પુત્રી સાથે પહેલીવાર જાહેરમાં હાજરી આપી હતી.
પ્રિયંકાના ખોળામાં બેઠેલી માલતીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પ્રિયંકાના ખોળામાં બેઠેલી માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
માથા પર સફેદ બેન્ડ અને ઓફ-વ્હાઈટ ડ્રેસ પહેરેલી માલતી ક્યૂટ લાગી રહી છે..
પ્રિયંકા ચોપરા પુત્રી માલતી અને પતિ નિક જોનાસ સાથે વોક ઓફ ફેમ સેરેમનીમાં પહોંચી હતી.
પ્રિયંકા ની પુત્રીનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો
પ્રિયંકા ચોપરાની દીકરી માલતી નો ચહેરો જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.
માલતી નો ચહેરો તેના પિતા નિક જોનાસ સાથે એકદમ મળતો આવે છે.