ફિલ્મ અભિનેત્રી એશા ગુપ્તા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હવે ફરી એકવાર તેણે ફેન્સ સાથે ખાસ તસવીરો શેર કરી છે.

એશા એ ઇન્સ્ટા પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે.

તસવીરોમાં એશા ગુપ્તા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ડીપ નેક ટોપમાં એશા ગુપ્તા ની સિઝલિંગ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે.

એશા ગુપ્તા 37 વર્ષની છે, પરંતુ તેની બોલ્ડનેસ માં કોઈ ઘટાડો થયો નથી.

એશા ગુપ્તા છેલ્લે બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ આશ્રમ 3 માં જોવા મળી હતી.

આશ્રમ 3 માં  તેનો બોલ્ડ અવતાર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.