અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી વેકેશન પરથી પરત ફર્યા છે
બન્ને ઉત્તરાખંડમાં રજાઓ ગાળીને મુંબઈ પરત ફર્યા છે.
આ દરમિયાન બન્ને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ દરમિયાન કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યું હતું
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઋષિકેશના સ્વામી દયાનંદ ગિરી ના આશ્રમ માં ગયા હતા.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સંતો માટે ભંડારો પણ રાખ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમની પુત્રી વામિકા સાથે ટ્રેકિંગ પર પણ ગયા હતા.
બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેકિંગની ઘણી તસવીરો પણ શેર કરી હતી.