બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા તેની ફિલ્મ 'પઠાણ' માટે હેડલાઈન્સમાં છે.
દર્શકોએ 'પઠાણ'માં તેના અભિનયની પ્રશંસા કરી હતી.
ડિમ્પલ કાપડિયાની તેની પૌત્રી નાઓમીકા ની ગ્રેજ્યુએશન સેરેમનીમાં પહોંચી હતી.
જેમાં પૌત્રી અને નાની નું બોન્ડિંગ જોવા મળ્યું હતું.
નાઓમિકાની આ તસવીરોમાં ડિમ્પલે ઓફ-વ્હાઈટ સૂટ પહેર્યો હતો.
નાઓમિકા એ લાલ રંગનો પેસ્ટલ સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ સાથે નાઓમિકાએ તેના બેચમેટ્સની પણ કેટલીક તસવીરો શેર કરી છે.
નાઓમિકા રિંકી ખન્ના ની પુત્રી છે.