Red Section Separator

સિદ્ધાર્થ અને કિયારા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

Red Section Separator

સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન 6 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

Red Section Separator

સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્ન માટે જેસલમેરનો આલીશાન સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે.

Red Section Separator

સૂર્યગઢનો સૌથી સુંદર અને મોંઘો રૂમ  થાર હવેલી છે જેનું એક રાત્રિનું ભાડું રૂ. 1,30,000 છે.

Red Section Separator

રાત્રીના સમયે લોકગીતો, રણ અને ચારે તરફ સળગતી રોશનીથી મહેલ નો નજારો અલગ જ દેખાય છે.

Red Section Separator

કિયારા અને સિદ્ધાર્થના લગ્ન માટે 84 રૂમ બુક કરવામાં આવ્યા છે.

Red Section Separator

મહેમાનો માટે 70થી વધુ લક્ઝરી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Red Section Separator

કપલના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.