Black Section Separator

સ્ટાર કપલ સિદ્ધાર્થ-કિયારા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લેવાની તૈયારી કરી રહ્યું છે.

Black Section Separator

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમુક નજીકના મિત્રો અને સ્ટાર કપલ જ લગ્ન માં ભાગ લેવાના છે.

Black Section Separator

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહર આ લગ્નમાં જોવા મળી શકે છે.

Black Section Separator

રિપોર્ટ્સનું માનીએ તો સાઉથ સ્ટાર રામ ચરણ પણ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં હાજરી આપી શકે છે.

Black Section Separator

શાહિદ કપૂર પણ તેની પત્ની મીરા રાજપૂત સાથે આ  લગ્નમાં હાજરી આપી શકે છે.

Black Section Separator

વરુણ ધવન પણ તેની પત્ની નતાશા સાથે તેની મિત્ર કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નમાં હાજરી આપી શકે છે.

Black Section Separator

કિયારા ની બાળપણની મિત્ર ઈશા અંબાણી પણ આ લગ્ન માં હાજરી આપી શકે છે.

Black Section Separator

કિયારાના લગ્નમાં સુપરસ્ટાર સલમાન ખાન પણ પહોંચી શકે છે.

Black Section Separator

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ સિદ્ધાર્થ અને કિયારા ના લગ્નમાં હાજરી આપવાનો છે.