શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ બોલ્ડનેસના મામલે તેની માતાને પાછળ છોડી દીધી છે.

પલક તિવારી ઈન્ટરનેટ પર ખુબ જ લોકપ્રિય છે.

તે અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

22 વર્ષની પલક તિવારી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી છે.

પલક તિવારીએ પંજાબી સિંગર હાર્ડી સંધુના ગીત બિજલી બિજલીથી ફેમસ થઇ ગઈ છે.

પલક તિવારી જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

પલક તિવારીને તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પલક તિવારીની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.