ઔરંગાબાદના ફોટોગ્રાફર કિશોર નિકમ પાસે લતાદીદીની યાદોનો ખજાનો છે.

નિકમને આ તક ફિલ્મ દિગ્દર્શક ગજેન્દ્ર આહિરેના કારણે મળી.

રસપ્રદ વાત એ છે કે નિકમે માત્ર 24 કલાકમાં લતાદીદીના 800 ફોટો લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

નિકમ શરૂઆતમાં ભારત રત્ન લતા મંગેશકરના ફોટા લેવા માટે ટેન્શનમાં હતા.

નિકમે જણાવ્યું કે લતા મંગેશકરના સ્નેહભર્યા વર્તનથી આ બધો તણાવ દૂર થયો.

નિકમે 2014માં પૂણેમાં દીદીની આ તસવીરો લીધી હતી

નિકમે કહ્યું કે તેઓ લતા મંગેશકરની અન્ય લોકો પ્રત્યે આદર દર્શાવવાની રીતથી અભિભૂત થયા હતા.

નિકમે તમામ એંગલથી લતાદીદી ના મહત્તમ ફોટા લીધા.