ઇડર માં આવેલ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદી ના બંધ બંગલા માં થઈ ચોરી.
અભિનેત્રી ની દીકરી એ ચોરી અંગે કરી પોલીસને જાણ
ગત 1 થી 4 ફેબ્રુઆરી ની વચ્ચે થઇ હતી ચોરી.
અભિનેતા જેની પૂજા કરતા હતા તે ભગવાન શ્રીરામ ની મૂર્તિ ના ઘરેણાં અને પાદુકા ની થઇ ચોરી.
પૂજા સ્થાને રાખેલા ચાંદી ના 3 છત્તર,2 મુગટ અને 4 ચરણ પાદુકા ની ચોરી.
4 સોના ની માળા,કમરપટ્ટો અને ચાંદી ના વાસણો ની પણ થઇ ચોરી.
દિવા અને ચાંદી ના રથ સહિત રોકડ રકમ ની પણ થઇ ચોરી.
અભિનેતા ને મળેલ ચાંદી ના એવોર્ડ અને રોકડ રકમ મળી ને અંદાજે 4.50 લાખની થઇ ચોરી