સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન થઇ ચુક્યા છે.

મોડી રાત્રે બન્ને એ તેમના લગ્ન ની તસવીરો શેર કરી છે.

કિયારા અડવાણી એ લગ્ન ના ખાસ દિવસે પાવડર ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો.

કિયારા એ હીરા પન્ના જડિત હાર પહેર્યો હતો જેમાં તેનો રોયલ લુક જોવા મળ્યો હતો.

કિયારા એ લાલ નહીં પરંતુ ગુલાબી રંગ નો ચૂડો પહેર્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા ગોલ્ડન કલર ની શેરવાની માં હૅન્ડસમ લાગતો હતો.

લગ્ન ની તસ્વીર શેર કરી ને કિયારા એ લખ્યું હવે અમારું પરમેનન્ટ બુકીંગ થઇ ગયું છે.

બન્ને એ એકબીજાને કિસ કરી ને પોતાની ખુશી જાહેર કરી હતી.