નોરા ફતેહીએ તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો

અભિનેત્રી નોરા ફતેહીએ મધદરિયે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

નોરા ફતેહી  એ દુબઈ માં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

નોરા ફતેહી ડીપ નેક ટોપ અને ફ્લાવર પ્રિન્ટનું મીની સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી.

આ સાથે નોરા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા છે.

આ ડ્રેસ માં નોરા ખુબ સુંદર લાગી રહી હતી.

પોતાના જન્મદિવસ પર નોરા એ બોટ પર બેલી ડાન્સ કર્યો હતો.

બોટ પર નોરા ફતેહીનો બેલી ડાન્સ જોઈને ફેન્સના દિલની ધડકન વધી રહી છે.