ઉર્ફી જાવેદ, ફરી એકવાર વિચિત્ર ડ્રેસ પહેરીને જોવા મળી હતી.
ઉર્ફીની આ તસવીરો તેની બહેનના જન્મદિવસની ઉજવણીની છે.
ઉર્ફી જાવેદે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં તેની બહેન અસફી જાવેદનો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પારદર્શક આઉટફિટમાં ઉર્ફી એ કાળા કપડાથી પોતાનું શરીર ઢાંક્યું હતું.
ઉર્ફીએ તેના વાળમાં બન અને ડાર્ક મેકઅપ સાથે લુક પૂર્ણ કર્યો હતો.
ઉર્ફી નો આ ડ્રેસ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લોકો એ કોમેન્ટમાં તેને “મચ્છર ની જાળી ” અને “ચમકાદડ આઉટફિટ” કહ્યું.
એક યુઝરે લખ્યું કે, "wednesday from jhopar patti ."