સિદ્ધાર્થ-કિયારા ના 7 ફેબ્રુઆરી એ લગ્ન થઇ ગયા છે. 

આખું બોલિવૂડ હજી પણ તેમના લગ્નની ચર્ચા કરી રહ્યું છે.

લગ્ન માં બોલિવૂડ થી લઇ ને બિઝનેસ ઘરાના ના લોકોએ હાજરી આપી હતી.

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી એ સિદ્ધાર્થ-કિયારા ને લગ્ન માં ખાસ વસ્તુ ભેટમાં આપી છે.

મુકેશ અંબાણીએ આ કપલ ને રિલાયન્સ ટ્રેડર્સ ફૂટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.

કિયારા અડવાણીનો બાળપણથી જ અંબાણી પરિવાર સાથે અનોખો સંબંધ છે.

ઈશા અંબાણી એ કિયારાની બાળપણ ની મિત્ર છે.

ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે સિદ્ધાર્થ-કિયારા ના લગ્ન માં હાજરી આપી હતી