સિદ્ધાર્થ-કિયારા ની રિસેપ્શન પાર્ટી માં ભૂમિ પેડનેકર નો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.
રિસેપ્શન પાર્ટીમાં ભૂમિ પેડનેકર સુંદર ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી.
ભૂમિ નું ગોલ્ડન સાડી સાથે નું બ્રોડનેક ડિઝાઇનર બ્લાઉઝ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.
ભૂમિએ રિસેપ્શન માટે ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાની ની ચમકદાર સાડી અને બ્લાઉઝ પસંદ કર્યા હતા.
ભૂમિએ પર્લ ચોકર, સ્ટેટમેન્ટ રિંગ્સ અને ગોલ્ડન બ્રેસલેટ સાથે લુકને એક્સેસરીઝ કર્યો હતો.
ભૂમિએ ન્યૂડ ગ્લોસી મેકઅપ અને સ્મોકી આંખો સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.
ભૂમિએ કેમેરાની સામે પોઝ આપતા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.
ભૂમિ ટૂંક સમયમાં "ભીડ", "ધ લેડીકિલર" અને "અફવાહ" જેવી ફિલ્મોમાં જોવા મળશે.