દિશા  ઇન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. 

દિશા ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

તસવીરોમાં દિશા  ખૂબ જ ટૂંકો બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

દિશાએ તેના લેટેસ્ટ આઉટફિટને બ્રા સાથે જોડીને પહેર્યું છે.

આ આઉટફિટ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

ન્યૂડ મેકઅપ અને પિંક લિપસ્ટિકમાં તેનો લુક ખૂબ જ આકર્ષક લાગે છે.

લોકો તેની તસવીરો ને વારંવાર જોઈ રહ્યા છે.

દિશા નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરો થી ભરેલું છે.