ટીવીની સુંદર નાગિન એટલે કે અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તે દરરોજ તેની એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
અભિનેત્રીએ બ્લેક વેલ્વેટ વાળો રિવીલિંગ ઓફ શોલ્ડર બોડીકૉન ડ્રેસ પહેર્યો છે.
મૌની હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે આ ડ્રેસ પહેર્યો હતો.
આ આઉટફિટ સાથે મૌનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
ન્યૂડ મેકઅપ સાથે તે કેમેરાને ઘણા કિલર પોઝ આપી રહી છે.