સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લાંબા સમય સુધી લિવ ઈન માં રહ્યા હતા.
રિપોર્ટ મુજબ દિશા પાટાની અને ટાઇગર શ્રોફ પણ લિવ ઈન માં રહી ચુક્યા છે.
રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા પણ લિવ ઈન માં રહ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી એક વર્ષ સુધી લિવ ઈન માં રહ્યા હતા
રિપોર્ટ અનુસાર અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ લિવ ઈન માં હતા
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ 9 વર્ષ સુધી રિલેશન માં હતા અને બન્ને લીવઇન માં પણ હતા
કટરિના કૈફ અને રણબીર કપૂર પણ રિલેશન માં હતા,થોડા જ સમયમાં બન્નેનું બ્રેકઅપ થયું હતું.
રિપોર્ટ્સ મુજબ શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા પણ લિવ ઈન માં રહ્યા હતા.