બોલિવૂડ અભિનેત્રી દિશા પટની એ તેની ફિટનેસ, અને ક્યૂટ સ્મિતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

દિશા પટનીને મોટી બહેન પણ છે,જેનું નામ ખુશ્બુ છે

ખુશ્બુ પટની 31 વર્ષની છે અને આર્મી ઓફિસર છે.

ખુશ્બૂ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે કામ કરી રહી છે. અને દેશની સેવા કરવી તે પોતાની ફરજ માને છે

દિશા ના  પિતા જગદીશ સિંહ પટની ડીએસપી છે.

દિશા પટની અને ખુશ્બુ પટની ઘણીવાર સોશિયલ મીડિયા પર સિસ્ટર્સ ગોલ્સ આપતી જોવા મળે છે.

ખુશ્બુએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે.

એવું માનવામાં આવે છે કે દેશની સેવા માટે સમર્પિત ખુશ્બુને પોતાની પ્રાઈવસીની પણ એટલી જ ચિંતા છે, તેથી જ તેણે આ કરવું પડ્યું.