સોશિયલ મીડિયા પર સેન્સેશન બનેલી ઉર્ફી જાવેદનો વધુ એક અસામાન્ય અવતાર સામે આવ્યો છે.

તેણી એ ફરી એકવાર તેના ડ્રેસ સાથે કલાત્મકતા કરી છે.

ઉર્ફી જાવેદે આ વખતે કારની સીટ અને સોફા ના લેધર જેવા કપડા પહેર્યા છે.

ઉર્ફીના આ નવા લુકની લોકો મજાક ઉડાવી રહ્યા છે.

આ ડ્રેસને જોઈને સોશિયલ મીડિયા પર દરેક લોકો અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે

લોકો ઉર્ફીને પૂછે છે કે 'તમે આટલું બધું કેવી રીતે વિચારો છો'.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું - મારી ખુરશીનો સોફા ચોરાઈ ગયો, શું તમે જોયો?

એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- મારી કાર નું સીટ કવર બિલકુલ તમારા ડ્રેસ જેવું છે.