અસિનની વીંટી ખાસ તેના પતિ રાહુલે બનાવી હતી. એક રિપોર્ટ અનુસાર તેની કિંમત 6 કરોડ રૂપિયા છે.આ વીંટી 20 કેરેટ સોલિટેર સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડની વીંટી પહેરાવી હતીઆ વીંટી પર એક ખાસ પ્રકારનો હીરા જડ્યો હતો, જેને ઑસ્ટ્રિયન ડિઝાઇનરે બનાવ્યો હતો.
બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને અભિષેક દ્વારા 50 લાખની કિંમતની વીંટી આપવામાં આવી હતી. જે 53 કેરેટ સોલિટેરથી બનેલી છે.
સૈફે કરીનાને 5 કેરેટ પ્લેટિનમ બેન્ડ રિંગ આપી હતી. મીડિયા રિપોર્ટ માં તેની કિંમત 75 લાખ જણાવવામાં આવી હતી.