-બોલિવૂડ ફિલ્મ સ્ટાર હુમા કુરેશીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને ચાહકોમાં સનસનાટી મચાવી દીધી છે.

અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા શેર કર્યા છે.

આ તસવીરોમાં હુમાની 'બ્લેક બ્યુટી' બધાનું ધ્યાન ખેંચી રહી છે.

હુમા કુરેશી બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે.

કાળા રંગે તેની સુંદરતામાં વધુ વધારો કર્યો છે.

હુમાએ નેકલેસ અને મેચિંગ લાંબી ઇયરિંગ્સ સાથે તેના દેખાવને કમ્પ્લીટ કર્યો છે.  

હુઆ કુરેશી તેની એક્ટિંગ અને હોટનેસ માટે ઘણી ફેમસ છે.

ગેંગ્સ ઓફ વાસેપુરની લીડ સ્ટાર હુમા કુરેશીની આ તસવીરો જોઈને ચાહકોને મોહસિના યાદ આવી ગઈ.