હૃતિક રોશન અને સુઝેનના છૂટાછેડાની ગણતરી સૌથી મોંઘા છૂટાછેડામાં થાય છે. સુઝૈન ખાને 400 કરોડ રૂપિયાની એલિમોની માંગી હતી

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા દરમિયાન 5 કરોડ એલિમોની નક્કી થઇ હતી.

સમાચાર અનુસાર સંજય દત્તે રિયાને વળતર તરીકે 4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

ફિલ્મ નિર્માતા અને રાની મુખર્જી ના પતિ આદિત્યએ પત્ની પાયલથી છૂટાછેડા લેવા માટે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાને રીના ને વળતર તરીકે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકાએ અરબાઝ પાસે વળતર તરીકે 15 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

છૂટાછેડા પછી અધુનાએ ફરહાન અખ્તર પાસે મુંબઈમાં 1000 ચોરસ ફૂટ ના બંગલા ની  માંગ કરી હતી.

કરિશ્મા કપૂર અને તેના પતિ સંજય વચ્ચે એલિમોની અંગે 14 કરોડ રૂપિયાનો કરાર થયો હતો.