-બોલિવૂડ સ્ટાર અનુપમ ખેર દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પહોંચ્યા હતા.
આ ઈવેન્ટમાં રિષભ શેટ્ટી એકદમ અલગ લુકમાં જોવા મળ્યો હતો
વરુણ ધવન પણ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં જોવા મળ્યો હતો.
આ ઈવેન્ટમાં ટીવીની જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પણ સાડી પહેરેલી જોવા મળી હતી.
આ ઈવેન્ટ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ રેખા સાથે જોવા મળી હતી.
આ ઇવેન્ટ માં બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન તેના સુંદર અવતારમાં જોવા મળી હતી.
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી હાથમાં એવોર્ડ લઈને જોવા મળ્યા હતા.
રશ્મિ દેસાઈ આ ઈવેન્ટમાં સાડી પહેરીને પહોંચી હતી.