શ્રીદેવી એ લગ્ન પહેલા તેણીની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી હતી ત્યારબાદ તેને બોનય કપૂર સાથે 1996 માં લગ્ન કર્યા હતા.
કોંકણા સેન શર્મા અભિનેતા રણવીર શૌરી સાથે 2010 માં લગ્ન કર્યા, થોડા મહિના પછી તેઓએ તેમની પ્રથમ બાળકીની જાહેરાત કરી હતી
વિવ રિચાર્ડ્સ અને નીના ગુપ્તા 1980માં તેમના અફેરને કારણે ચર્ચામાં હતા, તેમની છોકરી મસાબા ગુપ્તાનો જન્મ 1989માં થયો હતો.
કમલ હસન અને સારિકા ના લગ્ન 1988માં થયા હતા પરંતુ તેમના પ્રથમ સંતાન શ્રુતિ હસનનો જન્મ 1986માં અથવા લગ્ન પહેલા થયો હતો.
આ હજુ પણ એક રહસ્ય છે પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે અફવા છે કે, રાજ કપૂર અને નરગીસે એક છોકરીને જન્મ આપ્યો હતો અને તે છે ડિમ્પલ કાપડિયા
અભિનેત્રી નતાશા એ જાન્યુઆરી 2020ના રોજ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી, અને જુલાઈમાં પુત્રને જન્મ આપ્યો