ઉર્ફી જાવેદ ફરી એકવાર નવા અવતારમાં જોવા મળી હતી. 

ઉર્ફી સાથે  તેની બંને બહેનો અસ્ફી અને ડોલી જાવેદ પણ જોવા મળ્યા હતા.

ઉર્ફીએ 'ડર્ટી' કટ આઉટ ટોપ પહેર્યું છે, અને સાથે મલ્ટી પોકેટ સ્ટાઇલિશ ટ્રાઉઝર કેરી કર્યું છે.

ઉર્ફી જાવેદના આખા લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તેની આઈબ્રો હતી.

ઉર્ફી એ તેની આઈબ્રો બ્લીચ કરી હતી.

ઉર્ફીએ બે હાફ પોનીટેલ બનાવી હતી. સાથે મોટી હૂપ્સ ઇયરિંગ્સ પહેરી હતી.

ઉર્ફી ની આ સ્ટાઇલ જોઈ યુઝર્સ તેને એલિયન અને કાંચા કહી રહ્યા છે.

ઉર્ફી કરતાં તેની બહેનોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.