પોતાના જમાના ની ચર્ચિત અભિનેત્રી લલિતા પવાર ની આજે ડેથ એનિવર્સરી છે. 

લલિતા નેગેટિવ રોલ માટે જાણીતી હતી.

પરંતુ તેની સાથે બનેલી એક ઘટના બાદ તેને નેગેટિવ રોલ ભજવવા પડ્યા

આ ત્યાર ની વાત છે જયારે લલિતા પવાર ભગવાનદાદા સાથે જંગ એ આઝાદ નું શૂટિંગ કરી રહી હતી

ફિલ્મના શૂટિંગ દરમિયાન ભગવાન દાદા ને લલિતા પવાર ની થપ્પડ મારવાની હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર ભવન દાદા એ લલિતા પવાર ને એટલી જોર ની થપ્પડ મારી કે તેની આંખ ખરાબ થઇ ગઈ.

લલિતા ને સજા થવામાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો તે દરમિયાન બધું બદલાઈ ગયું હતું અને તેને મુખ્ય રોલ ની જગ્યા એ સાઈડ રોલ મળવા લાગ્યા

લલિતા પવાર ને તેનારામાયણ માં ભજવેલા મંથરા ના રોલ માટે હજુ પણ યાદ કરવામાં આવે છે.