ટીવીના સૌથી ચર્ચિત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલા એક્ટર સચિન શ્રોફ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.

સચિન શ્રોફના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સચિન શ્રોફે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને ઈન્ટીરીયર ડિઝાઈનર ચાંદની સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં એક્ટ્રેસ મુનમુન દત્તા પણ જોવા મળી હતી. મુનમુન દત્તાએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો.

સચિન શ્રોફના લગ્નમાં 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની સ્ટાર કાસ્ટ જોવા મળી હતી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના એક્ટર દિલીપ જોશી પણ સચિન શ્રોફના લગ્નમાં જોવા મળ્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટે આ લગ્ન માં હાજરી આપી હતી.

સચિન શ્રોફ અને ચાંદનીની આ તસવીરને ફેન્સ ખૂબ શેર કરી રહ્યા છે.